શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

વાગડ પ્રિમીયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ - ૨૦૨૩ ની ફરીથી એક ધમાકેદાર શરૂઆત...
T.K RUBY VPL T20 - 2023

માર્ચ ૨૦૨૩ થી મે ૨૦૨૩ સુધી એર ઈન્ડિયા સ્પોર્ટસ ગ્રાઉન્ડ, કાલીના, સાંતાક્રુઝ(ઈસ્ટ)

* પ્લેયર કન્ફર્મમેશન ફોર્મ : https://Forms.gle/3zMMR6exyWRk17it7
ખેલાડીઓએ આપેલ લીંકને ક્લીક કરી અથવા આપેલ સ્કેનર ને સ્કેન કરી તમારી સંપૂર્ણ ડિટેલ ભરી VPL T20- 2023/2024 માટે તમે રમશો તેનું કન્ફર્મમેશન આપવાનું રહેશે

* કન્ફર્મમેશન આપેલ ખેલાડીઓ જ VPL T20 માં રમી શકશે.

* કન્ફર્મમેશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૧૦-૦૩-૨૦૨૩ શુક્રવાર સાંજના ૭.૦૦ વાગ્યા સુધી રહેશે.

ત્યારબાદ લીંક બંધ કરવામાં આવશે તેની ખાસ નોંધ લેશો.

વધુ વિગત માટે સંપર્ક કરો.
સંજય ચરલા - 9820138526
દામજી બુરીચા- 9820080402