શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા
આયોજીત

કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ માટે આપ્યું માતબર રકમનું અનુદાન રતનશીભાઈ રાઘવજીભાઈ વિશાભાઈ સાવલા ની ૧૭મી વાર્ષિક પૂણ્યતિથી નિમિત્તે આત્મશ્રેયાર્થે આપ્યું કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ માટે રૂપિયા એક લાખનું અનુદાન !

૩૭ વર્ષ પહેલાં સંસ્થાને નેત્રયજ્ઞ કરાવવા માટે મુરબ્બી શ્રી રતનશી રાઘવજી સાવલાએ પીઠબળ પૂરું પાડવામાં અને દાતાશ્રી બની વર્ષ ૧૯૮૪ સૌ પ્રથમ નેત્રયજ્ઞની શરુઆત કચ્છ - વાગડનાં સુવઈ ગામથી કરી હતી. એ વખતની વિષમ પરિસ્થિતીમાં પણ સફળતાપૂર્વક આંખનાં ઓપરેશનો થયેલ


હિરુબેન રતનશીભાઈ સાવલા
સુવઈ, દાદર


લક્ષ્મી ભરત સાવલા
સુવઈ, દાદર