શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઇ
જીવનની હિરક જયંતિએ
મધુર વધામણાં
🎊 75th Birthday 🎊
પ્રેમ અને હૂંફના સાગર છો તમે,
ગુણો અને આદર્શના અલભ્ય ભંડાર છો તમે,
ભીની લાગણીઓનો વણથંભ્યો વરસાદ છો તમે !
પ્રેમાળ અને લાગણીશીલ પરિવાર પ્રિય શ્રી રતનશી હાજા ગાલા (ઘાણીથર - અંધેરી) ને ૭૫ માં જન્મ દિવસની હાર્દિક વધાઈ
=========================
સંસ્થાને મેડીકલ સહાય ફંડમાં અનુદાન આપવા બદલ દાતાશ્રી શ્રીમતી રેખા રતનશી હાજા ગાલા (ઘાણીથર - અંધેરી) પરિવારનો સંસ્થા હાર્દિક આભાર માને છે.
ધન્યવાદ ! અભિનંદન !
💐૦૩ - ૦૨ - ૨૦૨૪ 💐