શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
દ્વારા આયોજીત શૈક્ષણિક સન્માન સમારંભ વર્ષ ૨૦૨૨

જે વિદ્યાર્થી ભાઈ-બહેનો સન્માન સમારંભમાં સંજોગોવસાત ઉપસ્થિત રહી નહીં શકે તેનું કારણ અને તેમના વતીથી સન્માન સ્વીકારવા માટે કોણ આવશે તેમનું પુરૂ નામ, ગામ, પોતાનો સન્માન ક્રમાંક લખી અરજી Email દ્વારા અથવા સંસ્થાની ઓફિસમાં બુધવાર, ૪ -જાન્યુઆરી ૨૦૨૩ સુધીમાં મોકલવાની રહેશે. સંસ્થાને જો કારણ યોગ્ય લાગશે તો જ મંજુરી આપવામાં આવશે.

Application મંજુર / ના મંજુર ની જાણ Email દ્વારા કરવામાં આવશે.

અતિથિ વિશેષઃ માનનીય સી.એ નિહાર એન. જમ્બુસરિયા (Ex.President ICAI, મોટિવેશનલ સ્પીકર)

દરેક વિદ્યાર્થીઓને E-Invitation તેમના Email Id ઉપર મોકલવામાં આવશે.