શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઇ
દ્વારા
અનુદાનનાં પ્રેરણાશ્રોત ગં.સ્વ.રમાબેને સ્વ.શ્રી હંસરાજ રામજીભાઈ નિસર ની સ્મૃતિને અડબંધ રાખવા સંસ્થાનાં મેડિકલેઇમ પ્રીમિયમ સહાય ફંડ માં હેટ્રિક બાદ આ યોથા વર્ષે પણ સત્તત અનુદાન આપવા બદલ ખુબ ખુબ આભાર.
સંસ્થાની મેડિકલેઇમ યોજના અંતર્ગત C કેટેગરીમાં આવતાં વાગડ સમાજના જરુરિયાતમંદ પરિવારને આર્થિક રીતે સહાયરુપ બની માનવસેવામાં આ યજ્ઞમાં સહભાગી બનવું.
શ્રી હંસરાજભાઈ નાં આ મંત્રને હ્રહયસ્થ ઘરી સતત ૪ થા વર્ષે પણ રૂ. ૧ લાખ ૨૦ હજારનું (હર મહિને રૂ.૧૦,૦૦૦/- એમ બાર મહિના સુધીનું) અનુદાન શ્રી વાગડ કલા કેન્દ્રને આપવા બદલ સંસ્થા ગોરવ અનુભવે છે.
આવા ઋજુહ્ર્દયી પરમાર્થિ દાતાશ્રી રમાબેન હંસરાજ રામજીભાઈ નિસર ( ખારોઈ - દાદર)ની સુક્રુત કાર્ય માટે ભુરિ ભુરિ અનુમોદના કરતાં ધન્યવાદ આપે છે.