શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
દ્વારા આયોજીત

૮૭ મો ફી સર્જિકલ કેમ્પની શૃંખલામાં જનરલ સર્જરી કેમ્પ - વિવિધ રોગોની તપાશ અને સર્જરી
શનિવાર, તા. ૧૧ માર્ચ ૨૦૨૩

આર્થિક સહકારઃ
માતુશ્રી ભચીબેન હીરજી ગાંગજી શાહ પરિવાર
હસ્તે: જશવંતીબેન ખીમજી શાહ અને નેહલબેન દિવ્યેશ ખીમજી શાહ (લાકડીયા-દાદર)

સહયોગ અને સ્થળઃ
શ્રી વાગડ સર્વોદય ટ્રસ્ટ સંચાલિત ધી ટાઈમ્સ ઑફ ઇન્ડિયા રિલીફ ફંડ – શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ – ભચાઉ (કચ્છ)

કચ્છ-વાગડમાં રહેતા સ્થાનિકને ઉપરોકત કેમ્પની જાણ કરવી અને
જરૂરિયાતમંદ દર્દીઓ આ કેમ્પનો લાભ લે તેવી સૂચના આપવા વિનંતી