શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઇ
સિનિયર ડોક્ટરો દ્વારા
તબીબી ઉપચાર માટે ફ્રી માર્ગદર્શન અઠવાડીયામાં બે દિવસ અપોઇન્ટમેન્ટ જરૂરી.

ડો. કાંતીલાલ કલ્યાણજી સાવલા (મનફરા)
દર સોમવારે સમય : બપોરે ૪ થી ૬

ડો. જયંતિલાલ રતનશી સત્રા (સુવઇ)
દર શુક્રવારે સમય : બપોરે ૪.૩૦ થી ૬

સ્થળ : શ્રી વાગડ કલા કેન્દ્રની એડમીન ઓફીસ દાદર (વેસ્ટ), મુંબઇ-400 028.

Mob : 9757271300 * 24371212