શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
સ્વ. કેશવજી રવજી હાજા દેઢિયા ના સ્મરણાર્થે પ્રજ્ઞાચક્ષુઓના હિતાર્થે ત્રીજીવાર આપ્યું કોર્નિયાગ્રાફ્ટિંગ કેમ્પ માટે અનુદાન
સ્વ. કેશવજી રવજી હિરજી દેઢિયા (ગામ ખારોઈ - ગ્રાંટ રોડ) (અરિહંતશરણઃ ૦૩-૦૫-૨૦૨૧)
એક અંધજન જ જાણે દ્રષ્ટિનું મૂલ્ય! પાંચ વ્યક્તિને દ્રષ્ટિથી બનાવવા મૂલ્યવાન, રૂપિયા એક લાખનું આપ્યું સંસ્થાને અનુદાન, જેના થકી પાંચ પરિવારની જિંદગીની ઘટમાળ બનશે રંગીન ને વરસાવશે અમૂલ્ય આશિષનો વરસાદ!
હસ્તેઃ શ્રીમતી નિર્મળા પ્રદીપ વિજપાર સાવલા (સુવઈ - ઘાટકોપર)
સંસ્થા દાતાશ્રી પરિવારની ભૂરી ભૂરી અનુમોદના કરતાં ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે.