શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ
ANNUAL GENERAL MEETING
તારીખ : ૨૨ - ૦૯ - ૨૦૨૪, રવિવાર
સમય : બપોરે ૪.૩૦ કલાકે સંસ્થાના વહિવટી કાર્યાલય મધ્યે રાખવામાં આવેલ છે.
AGM એજન્ડા
નીચે આપેલ એજન્ડા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
1) ગત મિટીંગની મિનિટ્સનું વાંચન અને બહાલી આપવા.
2) વર્ષ ૨૦૨૩ - ૨૦૨૪ ના ઓડિટેડ હિસાબો રજૂ કરી મંજુર કરવા.
3) વર્ષ-૨૦૨૪ - ૨૦૨૫ ના ઓડિટરની નિમણુંક કરી અને તેનું મહેનતાણું નક્કી કરવા.
4) પ્રમુખશ્રીની મંજુરીથી અન્ય જે રજૂ થાય તે...
સંસ્થાના સર્વે આજીવન સભ્યોને સમયસર મિટીંગમાં ઉપસ્થિત રહેવા નમ્ર અનુરોધ.
કોરમના અભાવે મુલત્વી રાખેલ મિટીંગ હાજર રહેલ સભ્યોની હાજરીમાં અડધા કલાક બાદ એટલે કે સાંજે ૫:૦૦ કલાકે એજ સ્થળે એજ કાર્યવાહી માટે મળશે અને એમાં થયેલ કાર્યવાહી કાયદેસર અને બંધારણીય ગણાશે.
લિ. અધિકારી બોર્ડ