શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
સ્વ. ભરતભાઈ પોપટલાલ ભારાભાઈ ગડાની ચોથી વાર્ષિક પૂણ્યતિથી નિમિત્તે અનુદાન
શોકાતુર પરિવારઃ
નીતા, ધરા, સન્મીષ, અવની
પોપટલાલ ભારાભાઈ પરિવાર (આધોઈ-વિલેપાર્લા)
પદમશી ભારમલ નિસર પરિવાર (ભચાઉ-અંધેરી)
માનવ સેવાનું કાર્ય કરતી સંસ્થાને
શ્રી ભરતભાઈ
નાં આત્મશ્રેયાર્થે આપ્યું સંસ્થાના મેડીકલ સહાય ફંડનાં ગુલદસ્તામાં આપ્યું રૂપિયા એક લાખનું અનુદાન.
સંસ્થા દાતાશ્રી પરિવારનો ખૂબ ખૂબ આભાર માને છે તેમ જ ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે...
ભરતભાઈ પોપટલાલ ગડા
આધોઈ, પાર્લા