શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજીત
આઉટડોર સ્પોર્ટસ - ૨૦૨૨

સ્પર્ધાની તારીખ અને સ્થળઃ
રવિવાર, ૨૭-નવેમ્બર ૨૦૨૨
સમયઃ સવારે ૮.૦૦ વાગ્યાથી (શાર્પ)
સ્થળઃ મુંબઈ યુનીવર્સીટી સ્પોર્ટસ ગ્રાઉન્ડ, મરીન લાઈન્સ, મુંબઈ- ૨૦.

ઉપરોક્ત સ્પર્ધામાં ભાગ લેવા માટે ના ફોર્મ સંસ્થાની ઓફિસ, રેગ્યુલર સેન્ટર, ફેસબુક તેમજ વેબસાઈટઃ www.vagad.org ઉપરથી મેળવી શકાશે.
ફોર્મ ભરી આપવાની છેલ્લી તા.: ૧૮-નવેમ્બર ૨૦૨૨ છે.

સંસ્થાની ઓફિસ- 02224371515 / 02224371818

* એન્ટ્રી ફીસ અને બર્થ પ્રુફની ઝેરોક્ષ આપવી જરૂરી છે.

* જે લોકો એ આ વર્ષે ચેસ/ કેરમ/ બેડમિન્ટન- ટેબલ ટેનિસ સ્પર્ધામાં જે પણ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો તેમણે આ સ્પર્ધાના ફોર્મ સાથે બર્થ પ્રુફ આપવાની જરૂરત નથી.