શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
દ્વારા આયોજીત શૈક્ષણિક સન્માન સમારંભ વર્ષ ૨૦૨૨

વિદ્યાર્થીઓના કલર ફોટોવીળી બુક મળશે.

શૈક્ષણિક સન્માન સમારંભ ૭૧૪ વિદ્યાર્થી ભાઈ-બહેનોના કલર ફોટો અને બાયોડેટાવાળી બુક બનાવેલ છે. આ બુક સંસ્થાની એડમિન ઓફિસેથી તા.૬/૧/૨૦૨૩ અને ૭/૧/૨૦૨૩ સવારે ૧૧.૦૦ થી ૧.૦૦ અને બપોરે ૨.૦૦ થી ૬.૦૦ કલાક સુધી સ્ટોકમાં હશે.
ત્યાં સુધી મળશે ત્યારબાદ કાર્યક્રમનાં દિવસે હોલ ઉપરથી મળશે.

આ બુક લેવા ઘરની વ્યક્તિ કે દુકાનનો માણસ આવે તો જે વ્યક્તિને બુક જોઈતી હોય તેનું પુરૂ નામ, અટક, ગામ અને એરિયા તેમજ ફોન નંબર / મોબાઈલ નંબર લખીને મોકલવા નમ્ર વિનંતી.

નોંધઃ સન્માન સમારોહ પછી Snacks ની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.