
શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત નાટક...
સમાજની ખાસ કરીને યુવા પેઢીએ પરિવાર મિત્રો સહ જોવા જેવું... જાણીને... મનન કરવા જેવું નાટક એક ડગલું... જે ઉર્ધ્વગામી અને અધોગામીનો અનુભવ કરાવી શકે!
એક જ અવાજે વખાણાયેલ નાટક... તાળીઓના ગડગડાટથી પ્રસંશા પામેલ નાટકનાં
લેખકઃ વસંત મારૂ
દિગદર્શકઃ વસંત મારૂ અને કવન સાવલા
* હવે પછીનાં "શો" *
નાટકનો ચોથો શો:
ફાઈન આર્ટસ કલ્ચર સેંટર, ચેમ્બુર (ઈસ્ટ)
મંગળવાર, તા. ૦૭ ફેબ્રુઆરી, ૨૦૨૩
પાસ માટે : ફાઇન આર્ટસ ચેમ્બુર માટે
Z Fashion : Shope No.6, Jaymoti Building, H.D.Road,
Opp. New Post Office, Below Ghatkopar Metro Station,
Ghatkopar(West), Mum- 400086
આરસ શાહઃ Mob : 8369686876
તારીખ : ૫ અને ૬ ફેબ્રુઆરી ૨૦૨૩. રવિવાર અને સોમવાર
નાટકનો પાંચમો શો:
અસ્પી ઓડીટોરીયમ, માર્વે રોડ, મલાડ (વેસ્ટ)
ગુરૂવાર, તા. ૦૯ ફેબ્રુઆરી, ૨૦૨૩
પાસ માટે : અસ્પી ઓડીટોરીયમ મલાડ (વેસ્ટ)
Poonam Emporium : Shop No. 9 અને 10 , Prasad Shopping centre, Opp: Railway Station, Goregaon (West) Mumbai
સંજય ચરલાઃ Mob : 9820138526
તારીખ : ૭ અને ૮ ફેબ્રુઆરી ૨૦૨૩. મંગળવાર અને બુધવાર
દરેક જગ્યાએ હોલમાં પ્રવેશ રાત્રે ૮:30 વાગ્યાથી અને નાટકની શરુઆત રાત્રેઃ ૯.૦૦ કલાકે
