શ્રી વાગડ કલા કેન્દ્ર–મુંબઈ
દ્વારા
મેડિકલેઈમ યોજના અંતર્ગત મેડીકલેઈમ ફંડની નમ્ર અપીલને મળ્યો કાબિલેદાદ પ્રતિસાદ.
સતત ત્રણ વર્ષથ C કેટેગરીમાં આવતા પોતાના નૂતન ત્રંબૌ ગામનાં જ્ઞાતિજનોની મેડીકલેઈમ પ્રીમિયમની માતબર રકમ અનુદાન સ્વરૂપે આપી વતનની માટીમાંની દાતારની સુવાસને ચોમેર પ્રસરાવી રહ્યાં છે પ્રવિણભાઈ
દાતાશ્રી શ્રીમાન પ્રવિણભાઈ કરમણ મોમાયા ગાલા (નૂતન ત્રંબૌ – દાદર) રીચ લેડી પરિવારનો ખૂબ ખૂબ આભાર ! અભિનંદન ! અનુમોદના !
મિત્ર, પરિવાર, ગામ હોય કે સમાજ સૌને સાથે રાખી મધમાખીની જેમ મધ જેવા મીઠાં પરિણામ મેળવવા સદાય પ્રયત્નશીલ પ્રવિણભાઈને લાખ લાખ ધન્યવાદ !
માતુશ્રી માનુબેન કરમણ મોમાયા ગાલા ની કોખ ઉજાગર કરનાર ગામ નૂતન ત્રંબૌના સુપુત્ર શ્રી પ્રવિણભાઈ ગાલા- શ્રી વાગડ કલા કેન્દ્ર સહ અનેક સહયોગી
સંસ્થામાં કાર્યરત છે...એમને સો સો સલામ !