શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ
અંતર્ગત
GeNext
Powered by: RICHLADY
પર્સનાલીટી ડેવલપમેન્ટ સેમિનારનું આયોજન
વેકેશનનો સદ્ ઉપયોગ
રવિવાર, તા. ૧૪-૦૪-૨૦૨૪
સમય : સવારે ૮.૩૦ થી બપોરે ૧ વાગ્યા સુધી
સ્થળ : શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ-દાદર (વેસ્ટ) સંચાલિત શ્રી કરશન લધુભાઈ નિસર હોલ, પહેલે માળે, મુંબઈ
: રજીસ્ટ્રેશન : જૂજ સીટો બાકી , વહેલો તે પહેલોનાં ધોરણે
Age Group 15 to 25 year
રૂપિયા ૫૦૦ રિફંડેબલ ડીપોઝીટ જે ઈવેન્ટનાં દિવસે પાછી આપવામાં આવશે.
આપણાં સંતાનોમાં લીડરશીપનો ગુણ વિકસે તેમજ ટીમવર્ક સક્ષમ રીતે સંભાળી શકે અને એમનાં કોન્ફીડન્સ લેવલમાં વધારો થાય એવું આપણે ઈચ્છીએ છીએ તો, આજે જ રજીસ્ટ્રેશન કરાવો અને સંતાનોને વધુ ચબરાક તેમજ સ્માર્ટ બનાવવાની તકને ઝડપો!!!
* વેકેશનનો સદ્ ઉપયોગ કરો *
First Impression is the last Impression Impressive બનવું છે ને ! સકારાત્મક સાથે ચાલવું છે તો વ્યક્તિત્વ વિકાસ સેમિનારમાં જોડાવું જરૂરી. આપના સ્નેહી, સ્વજન ને મિત્રોને પણ ભાગ લેવા ઉત્સાહીત કરો પછી કહેતા નહીં કે તમે લઈ ગયાં અમે રહી ગયાં....
Online રજીસ્ટ્રેશન UPI પેમેન્ટ માટે QR કોડ સ્કેન કરો.
ઓફ લાઈન માટે આપેલ નંબરમાંથી કોઈપણ એક મેમ્બરને ફોન કરો...
: વધુ વિગત માટે :
કિરણ નિસર - 9167272372
આયુષ ગડા - 9664084922
નેહા ગડા - 9702718841