શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ
દ્વારા આયોજિત
Top-10° CUP એરીયા વાઈઝ સીઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪

ટુર્નામેન્ટનું આયોજન : ૧૯ - નવેમ્બર-૨૦૨૪ થી ૦૫-જાન્યુઆરી-૨૦૨૫

ટીમનું ફોર્મ ભરીને આપવાની છેલ્લી તારીખ - ૮, નવેમ્બર-૨૦૨૪ સાંજનાં ૬.૦૦ વાગ્યા સુધી

આ ટુર્નામેન્ટમાં એરીયા વાઈઝ ટીમોનો સમાવેશ કરવામાં આવશે, આ ટુર્નામેન્ટમાં ૧૫ વર્ષથી ઉપરના નવા ખેલાડીઓને જોડાવું હોય તેમણે પોતાના એરીયાનાં સિનિયર ખેલાડીઓનો સંપર્ક કરવો.

ભવ્ય ઓપનીંગ સેરેમની ૧૯ નવેમ્બર-૨૦૨૪,મંગળવાર સવારના ૯.૦૦ વાગ્યાથી

સ્થળ : એર ઈન્ડિયા સ્પોર્ટસ ક્લબ, કાલીના, સાંતાક્રુઝ-ઈસ્ટ