શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
સ્વ. ઉમરશીભાઈની
દ્વિતીય પૂણ્યતિથી અને પરિવારજનોનાં આત્મશ્રેયાર્થે કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ કરાવવા માટે આપ્યું રૂપિયા એક લાખનું અનુદાન
સંસ્થા દાતાશ્રી
માતુશ્રી શાંતાબેન રતનશી મેઘજી ફુરિયા પરિવાર (ભચાઉ-દાદર ફુરીયા'ઝ)
નો હાર્દિક આભાર માને છે.
સંસ્થાનાં માનવસેવાનાં કાર્યોમાં સહયોગ આપવા બદલ ધન્યવાદ આપે છે.
ઉમરશી રતનશી ફુરિયા
ભચાઉ, માટુંગા