શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ દ્વારા
કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ – ૧૪૦મું ચરણ

સ્વ. પુત્રી રેખા અને પત્ની કેસરબેનનાં સ્મરણો સંગાથ ચાર પ્રજ્ઞાચક્ષુઓની આંખોને મળી રોશની આજ!

સ્વજનોનાં સ્મરણાર્થે સંસ્થાને ₹. ૧ લાખનું અનુદાન આપવા બદલ શ્રી વાગડ કલા કેન્દ્ર દિલાવર દાતાશ્રી ગામ સામખીયારીનાં શ્રી હેમરાજ વીરમ શાહ પરિવારનો હૃદયપૂર્વક હાર્દિક આભાર માને છે.

જીવનનાં અંગો જવાથી પડતી ખોટ ક્યારેય ના પૂરાય...એટલે જ કોર્નિયાનું પ્રત્યારોપણ કરાવી અન્યોનાં જીવનને રંગીન બનાવવાનો હેમરાજભાઈ કરતા રહે છે, નિરંતર પ્રયાસ...