શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
૯૪મો ફ્રી સર્જિકલ કેમ્પની - યુરોલોજી કેમ્પ
શનિવાર, તા.૦૮-૦૬-૨૦૨૪
આર્થિક સહકાર: માતુશ્રી પાનબાઈ કલ્યાણજી વીરજી સાવલા પરિવાર (દિપ્તી બિલ્ડીર્સ : મનફરા - દાદર)
સહયોગ અને સ્થળ: શ્રી વાગડ સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ-ભચાઉ (કચ્છ)
>યુરોલોજી દર્દીઓને ગુરૂવાર, તા.૦૬-૦૬-૨૦૨૪ પહેલાં વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં ફિઝિશિયન ડો. નિખિલેશ પટેલ પાસે તપાસ કરાવી, ફાઈલ તૈયાર કરાવવી.
>ઓપરેશન માટે ગુરૂવાર, તા.૦૬-૦૬-૨૦૨૪નાં રોજ દાખલ થવાનું રહેશે જેની નોંધ લેવા વિનંતી.
>દાખલ થયેલ દર્દીઓના ઓપરેશનો શનિવાર, તા.૦૮-૦૬-૨૦૨૪નાં થશે.
>મુંબઈથી આવતા ડોક્ટરો કાંઈપણ ચાર્જ લેતા નથી તેઓ ફક્ત માનદ્ સેવાઓ આપવા માટે આવે છે.
કચ્છ-વાગડમાં રહેતા સ્થાનિકને ઉપરોક્ત કેમ્પની જાણ કરવી અને જરૂરિયાતમંદ દર્દીઓ આ કેમ્પનો લાભ લે તેવી સૂચના આપવા વિનંતી.
જ્ઞાતિજનોને નમ્ર અનુરોધ કે મેડીકલેઈમ બાબતની પૂછપરછ માટે ફક્ત મો : 9324371212 ઉપર જ સંપર્ક સાધવો.
તેમજ મેડીકલેઈમ સિવાયના ઓફિસનાં અન્ય કોઈપણ કામકાજ માટે મો : 9757271300 ઉપર સંપર્ક સાધવો.