શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ
આકાશ દર્શન (Star Gazing)
પ્રસ્થાન: શનિવાર, તા. ૨૧-૦૨-૨૦૨૬
સમય : બપોરે ૧.૦૦ કલાકે, સંસ્થાની ઓફિસે પહોંચવું.
પાછા ફરવાનું: રવિવાર, ૨૨-૦૨-૨૦૨૬
રાહતના દરે ચાર્જ - ₹. ૧૬૦૦ વ્યક્તિ દીઠ
કાર્યક્રમ સ્થળ: GALAXY VILLA FARM, Partoli Village, Asangaon
રજીસ્ટ્રેશન : શનિવાર, તા. ૦૭-૦૨-૨૦૨૬ થી શરૂ.
ફોર્મ ભરવામાં અગવડતા પડે તો કિરણ નિસર- 9167272372 સંપર્ક કરવો
* એડમિન ઓફિસ *
સ્ટોન લોજ, ૧ લે માળે, ૬૯, એસ.કે.બોલે રોડ, અજંતા પ્લાયવુડની સામે, દાદર (વેસ્ટ), મુંબઈ -૪૦૦૦૨૮.
ફોન : 24371515 / 1818 આપનું પુરું નામ ગામ/ એરિયા, ઉંમર, મોબાઈલ નંબર સાથે ચાર્જની રકમ મોકલી નામ નોંધાવો.
ખાસ નોંધ : ફોન ઉપર નામ નોંધવામાં આવશે નહીં.
આકાશ દર્શનની વધુ વિગત માટે સંપર્ક
નવિન વિસરીયા: 8879145666
મંજુલાબેન સાવલા: 9322335218
ચિરાગ નંદુ: 9833161878
દેવીકાબેન સાવલા: 9821162475
રાહતના દરે ચાર્જ રાખેલ છે, તે પણ ભરી ન શકવાની આર્થિક સ્થિતિવાળાને ચાર્જમાં રાહત જોઈતી હોય તો તેમણે સંસ્થાના પ્રમુખ શ્રી જિતેન્દ્ર દેવશી ખીરાણી 9820238788 ઉપર સંપર્ક સાધવો.