શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
પ્રથમ, દ્વિતીય અને તૃતીય શો થી પ્રચંડ લોકપ્રિય થયેલું, વર્ચુયલ દુનિયા સામે આંખ ઉઘાડતું નાટક
"એક ડગલું".....
આવતી કાલે, ચોથો શો ચેમ્બુર (ઈસ્ટ) મધ્યે મંગળવાર તા, ૦૭ ફેબ્રુઆરી- ૨૦૨૩ ફાઈન આર્ટસ કલ્ચર સેંટર ખાતે ભજવાશે.
લેખક : વસંત મારૂ
દિગ્દર્શકો : વસંત મારૂ - કવન સાવલા.
પ્રોફેશનલ નાટકને ટક્કર મારે એવા નાટકમાં વાગડના કલાકારો નો અદભુત અભિનય જોવાનું ચુક્સો નહીં.
હોલમાં પ્રવેશ રાત્રે ૮:૩૦ વાગ્યાથી
નાટકની શરૂઆત : રાત્રે ૯ : ૦૦ કલાકે
જેની સૌ નોંધ લેશો .
શ્રી વાગડ કલા કેન્દ્ર
લિ. અધિકારી બોર્ડ