શ્રી વાગડ કલા કેન્દ્ર આયોજિત
આકાશ દર્શન (Star Gazing)


પછી કહેતાં નહી કે તમે લઈ ગયાં
અમે રહી ગયાં.
મંજુબેન ખેરાજ સાવલા (ખારોઈ) અને સાથી કાર્યકરો મોટા ટેલિસ્કોપ દ્વારા માર્ગદર્શન આપશે.

પ્રસ્થાન:
શનિવાર, તા.૧૫-૦૪-૨૦૨૩
પાછા ફરવાનું:
રવિવાર, તા.૧૬-૦૪-૨૦૨૩

સ્થળ : VAGAD GLOBAL SCHOOL
Near Ramkrishna Mission Hospital National Highway No. 08 Village Sakwar, Virar East, Khaniwade, 401303

રાહતના દરે ચાર્જ
900/- ૧૨ વર્ષથી નીચેના માટે
1,100/- ૧૨ વર્ષ અને તેનાથી ઉપરના


રજીસ્ટ્રેશન :
બુધવાર, તા. ૦૫-૦૪-૨૦૨૩ થી શરૂ થઈ ગયેલ છે.
સમય : સવારે ૧૧.૦૦ થી ૧ અને
બપોરે ૨ થી ૬ કલાક સુધી

એડમીન ઓફિસ
સ્ટોન લોજ, ૧લે માળે, ૬૯, એસ.કે. બોલે રોડ, અજંતા પ્લાયવુડની સામે, દાદર (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૨૮, ફોન નં. ૨૪૩૭૧૨ ૧૨ / ૧૫૧૫ / ૧૮૧૮ આપનું પૂરું નામ, ગામ/એરિયા, ઉંમર, ફોન નં., મોબાઇલ નંબર સાથે ચાર્જની રકમ મોકલી નામ નોંધાવો.
ખાસ નોંધઃ ફોન ઉપર નામ નોંધવામાં આવશે નહીં.

આકાશ દર્શનની વધુ વિગત માટે સંપર્ક
નવિન વિસરીયા :8369123774
ચિરાગ નંદુ : 9833161878