શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઇ
દ્વારા
વિદેશમાં વસતા વાગડવાસીઓને એકત્રિત કરવાનું અભિયાન
વાગડ વીશા ઓસવાલ સમાજના વિદેશમાં વસતા જ્ઞાતિજનો માટે ફોર્મની ગુગલ લિન્ક તથા QR Code પ્રિન્ટ કરેલું છે. ગુગલ લિન્ક પર જઈ આપેલા ફોર્મમાં વિગતો ભરવા વિનંતી. (અત્યાર સુધી ૬૨ વ્યક્તિઓની માહિતી મળી છે)
લિન્કઃ- https://forms.gle/DnN7woshcdbGzgsa8