શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ
દ્વારા આયોજિત
Top-10° CUP એરીયા વાઈઝ સીઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪

TITLE SPONSOR
Top-10 GROUP


ટુર્નામેન્ટનું આયોજન
૧૯ - નવેમ્બર-૨૦૨૪ થી ૦૫-જાન્યુઆરી-૨૦૨૫

ટુર્નામેન્ટનું સ્થળ : એર ઈન્ડિયા સ્પોર્ટસ ક્લબ, કાલીના, સાંતાક્રુઝ-ઈસ્ટ.

આ ટુર્નામેન્ટમાં એરીયા વાઈઝ ટીમોનો સમાવેશ કરવામાં આવશે. જેમાં ૧૫ વર્ષથી ઉપરના ખેલાડીઓ ભાગ લઇ શકશે.(Area wise Teams can take part in this tournament in which players with the age of 15 years or above can participate)

* આ ટુર્નામેન્ટમાં નવા ખેલાડીઓને જોડાવું હોય તેમણે નીચે આપેલ પોતાના એરીયાના સિનિયર ખેલાડીઓનો સંપર્ક કરવો. (Please contact senior players in your area to participate in this tournament)

આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ટીમનું ફોર્મ સંસ્થાની ઓફિસ, વેબસાઈટ : vagad.org. તેમજ વોટ્સએપ ગ્રુપ પરથી તા. ૨૧ ઓકટોબર થી મળશે. ફોર્મ ભરીને પાછુ આપવાની છેલ્લી તા. ૮ નવેમ્બર-૨૪ સાંજના ૬ વાગ્યા સુધી રહેશે.

* ભાગ લીધેલ ટીમને બે ગ્રુપમાં વહેચવામાં આવશે. એલીટ ગ્રુપ અને પ્લેઈટ ગ્રુપ. એલીટ ગ્રુપમાં સિનિયર ટીમોનો અને પ્લેઈટ ગ્રુપમાં જુનીયર ટીમનો સમાવેશ કરવામાં આવશે.

ખાસ નોંધ : દરેક ટીમે પોતાની ટીમ માટે એક ટીમ સ્પોન્સર રાખવાનાં રહેશે અને ગ્રુપ વાઈઝ ટીમ સ્પોન્સરશીપ આપવાની રહેશે. તેમજ દરેક ટીમના ખેલાડીએ ખેલાડી દિઠ (૧૦૦૦/-) એટલે ટોટલ ૧૬ ખેલાડી પ્રમાણે ૧૬ હજાર ભરવાના રહેશે.

* દરેક ટીમને ટી શર્ટ સંસ્થા તરફથી આપવામાં આવશે. ફક્ત સફેદ ટ્રાઉઝર ખેલાડીએ લેવાની રહેશે.

* સ્પોન્સર આવકાર્ય છે: # ટીમ સ્પોન્સર રૂા. ૪૦/- અને ૩૫/- હજાર દરેક સ્પોન્સરને કચ્છ વાગડ ખબર પત્રિકા, વાગડ સંદેશ તેમજ ટીમના ટી શર્ટ પર તેમજ એરીયાની ટીમને પોતાની કાં નું નામ પણ આપી શકાશે.

સ્પોન્સરશીપ માટેઃ દામજીભાઈ બુરીચા મો. 9820080402 નો સંપર્ક કરવો.
ક્રિકેટના નિયમો : * આ ટુર્નામેન્ટ સફેદ કપડા (વાઈટ એન્ડ વાઈટ) ડ્રેસમાં અને લાલ સીઝન બોલથી રમાડવામાં આવશે આ ટુર્નામેન્ટ T-20 ના ફોર્મેટ પ્રમાણે રમાડવામાં આવશે
* દરેક ટીમમાં ૧૬ ખેલાડીઓના નામ આપવાના રહેશે.

> વધુ વિગત માટે સંપર્ક:
સંજય હીરજી ચરલા - મો. - 9820138526
સંસ્થાની ઓફિસ: 24371212/1818
ટ્રસ્ટબોર્ડ લિ. ક્રિકેટ કમિટીના સભ્યો અધિકારી બોર્ડ અને કારોબારી સભ્યો