શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
દ્વારા આયોજીત શૈક્ષણિક સન્માન સમારંભ વર્ષ ૨૦૨૨

પધારો વિદ્યાના સન્માન માટે...
વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે...


મોટિવેશનલ સ્પીકર
માનનીય શ્રી CA નિહાર એન.જમ્બુસરિયા (Ex.President ICAI, મોટિવેશનલ સ્પીકર)

વિદ્યાર્થી અને તેમના વાલીઓ તેમજ સૌ જ્ઞાતિજનોને કાર્યક્રમમાં સમયસર પધારવા નમ્ર અનુરોધ...

Followed by Snacks
પાર્કિગની વ્યવસ્થા છે.