શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા આયોજીત
શૈક્ષણિક સન્માન સમારંભ પ્રંસગે હાર્દિક આમંત્રણ
શૈક્ષણિક સન્માન સમારંભ
રવિવાર, તારીખ : ૦૮-૦૧-૨૦૨૩
સ્થળ : રવિન્દ્ર નાટ્ય મંદિર, સિધ્ધી વિનાયક મંદિરની બાજુમાં, પ્રભાદેવી, દાદર, મુંબઈ - ૪૦૦૦૨૫.
વર્ષ ૨૦૨૨ માં ઉત્તિર્ણ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન: સવારે ૧૦:૦૦ કલાકે શાર્પ
વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોનું સ્ટેજ ઉપર બોલાવીને સન્માન કરવામાં આવશે.
ઉતિર્ણ થયેલ વિદ્યાર્થી ભાઇઓ તથા બહેનોએ તેમના સન્માન ક્રમાંકનું ટોકન હોલમાં બહાર કાઉન્ટર ઉપર થી સવારે ૯:૦૦ થી ૯:૪૫ સુધીમાં મેળવી લેવા નમ્ર અનુરોધ.
હોલમાં પ્રવેશ સવારે ૯:૩૦ કલાકે
કાર્યક્રમની શરૂઆત સવારે ૧૦:૦૦ કલાકે શાર્પ
વર્ષ ૨૦૨૨ ની બુકલેટ (PDF) ડાઉનલોડ કરવા નીચે આપેલ ફોટો પર ક્લીક કરો.
વકતાઃ માનનીય શ્રી CA નિહાર એન.જમ્બુસરિયા (Ex.President ICAI, મોટિવેશનલ સ્પીકર)
વિદ્યાર્થી બુક માટે લેટેસ્ટ ટેકનોલોજી
ટેકનોલોજી ના આ યુગમાં સંસ્થા પણ કદમ થી કદમ મીલાવી શૈક્ષણિક સન્માન સમારંભની વિદ્યાર્થીઓના ટૂંકા બાયોડેટાવાળી આ બુકને કોમ્યુટ્રીના ટેક્નોલોજીના માધ્યમથી હાથવગી રાખવાનો એક નમ્ર પ્રયાસ...
જે વિદ્યાર્થી ભાઈ કે બહેનના પ્રોફાઈલ ઉપર ક્લિક કરશો તો CT ની Link લિંક ખુલશે જેથી Commutree Profile માં આપેલ માહિતી આપની સમક્ષ દેખાશે.
હાર્ડ બુક જો ના સચવાય તો લેટેસ્ટ ટેકનોલોજીવાળી આ બુક ગમે ત્યારે આપના અનુકૂળ સમયે એક ક્લિક સાથે જોઈ શકાશે... તો વધીએ એક કદમ આગળ... નવી ટેક્નોલોજીની સાથે.....
This year we have tied-up with COMMUTREE,
using their Technology we have linked each and every biodata of the students with their respective CT PROFILES.
નોંધઃ
દાદર સ્ટેશન (વેસ્ટ), ફૂલ માર્કેટથી રવિન્દ્ર નાટય મંદિર હોલ ઉપર આવવા માટે બેસ્ટની Bus No. 118 & AC Bus-A118 તેમજ શેરે ટેક્સી (રૂ. ૧૦/-) સિધ્ધિ વિનાયક મંદિર સુધી આવે છે જેની સૌ નોંધ લેશો.
