શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

આપને આમંત્રણ કાર્ડ મળેલ હોય અને સંજોગોવસાત આપ કોઈપણ કારણસર આવી શકો એમ ‘ના’ હોય તો
આપનાં પાસ સેન્ટર ઉપર પાછા મોકલી દેશો અથવા ફોન કે વોટ્સએપ દ્વારા જાણ કરવા વિનંતી.
જેથી વા. વિ. ઓ. સમાજની અન્ય વ્યક્તિ
આ પ્રોગ્રામ / નાટક જોવાનો લાભ લઈ શકે.


નાટકનો ચોથો શો:
ફાઈન આર્ટસ કલ્ચર સેંટર, ચેમ્બુર (ઈસ્ટ)
મંગળવાર, તા. ૦૭ ફેબ્રુઆરી, ૨૦૨૩

નાટકનો પાંચમો શો:
અસ્પી ઓડીટોરીયમ, માર્વે રોડ, મલાડ (વેસ્ટ)
ગુરૂવાર, તા. ૦૯ ફેબ્રુઆરી, ૨૦૨૩
પાસ માટે : અસ્પી ઓડીટોરીયમ મલાડ (વેસ્ટ)
Poonam Emporium : Shop No. 9 અને 10 , Prasad Shopping centre, Opp: Railway Station, Goregaon (West) Mumbai
સંજય ચરલાઃ Mob : 9820138526
તારીખ : ૭ અને ૮ ફેબ્રુઆરી ૨૦૨૩. મંગળવાર અને બુધવાર

દરેક જગ્યાએ હોલમાં પ્રવેશ રાત્રે ૮:30 વાગ્યાથી અને નાટકની શરુઆત રાત્રેઃ ૯.૦૦ કલાકે