શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ
માઈનોરીટી સર્ટિફીકેટ
SSC અને HSC ના રિઝલ્ટ આવવાના ચાલુ થશે, પછી કોલેજમાં એડમિશન લેવાની પ્રક્રિયા ચાલુ થશે, પહેલેથી જ ગુજરાતી ક્વોટામાં એડમિશન લેવા માટે માઈનોરીટી સર્ટિફિકેટ મેળવી લેવું જેથી કરીને પાછળથી દોડધામ કરવી ના પડે.
શ્રી વાગડ કલા કેન્દ્રની ઓફિસે થી વા.વિ.ઓ. સમાજના જ્ઞાતિજનોને માઈનોરીટી સર્ટિફીકેટ આપવામાં આવે છે.
જેના માટે આપનું સ્કુલ/કોલેજનું ID Card અથવા છેલ્લા રિઝલ્ટની / હોલ ટિકીટની તેમજ આધાર કાર્ડની (આગળ-પાછળ બંન્ને સાઈડની) ઝેરોક્ષ કોપી. ઝેરોક્ષ કોપી પાછળ પુરું નામ, દાદાનાં નામની સાથે, ગામ, ઘરનું એડ્રેસ, ફોન નંબર/ મોબાઈલ નંબર લખીને સંસ્થાની ઓફિસે મોકલવું.
WhatsApp: 9757271300 અથવા
Email : info@vagad.org ઉપર પણ મોકલી શકો છો.