શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
૪ થી પુણ્યતિથિ નિમિતે સંસ્થાનાં મેડિકલેઈમ પ્રિમીયમ સહાય ફંડમાં સાયોનારા પરિવારે આપેલ અનુદાનની ભૂરિ ભૂરિ અનુમોદના !!!
સમયને સરતાં ક્યાં વાર લાગે છે, આજરોજ યાર (૪) વર્ષ પછી પણ ભૂલાતી નથી તમારી લાગણીઓની માયા, ફક્ત હવે રહ્યો છે તમારી લાગણીઓ નો સંગાથ, નથી આપ સદેહ કે પ્રત્યક્ષ છતાંય આપનાં અસ્તિત્વનાં સ્મરણો સમયે સમયે તાજા થાય છે.
બિરાજમાન છો આપ સૌની મીઠી મધુર યાદોમાં,
વડલા રૂપે રમા મા તમારી મીઠી માયા
તીર્થ સ્વરૂપ મમતાળુ માતા શોધીએ તમારી છાયા.
સ્વ.રમાબેન ચાંપશી સુરજી ગાલા
અરિહંત શરણઃ તા.૦૯-૦૬-૨૦૨૧
સંસ્થા શ્રી ચાંપશી સુરજી ગાલા (લાકડીઆ-ખાર) પરિવારનો અનુદાન આપવા બદલ ખૂબ ખૂબ આભાર માને છે.
લિ. ટ્રસ્ટ બોર્ડ • અધિકારી બોર્ડ તેમજ મેનેજિંગ કમિટીના મેમ્બર્સ