શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ
મેડિકલેઈમ પ્રિમીયમ સહાય ફંડની નમ્ર અપીલને મળી રહ્યો છે દાતાશ્રીઓનો સહયોગ આજ...
સંસ્થાએ આ વર્ષે C કેટેગરીમાં ર ૧ કરોડ ૮૦ લાખનું મેડિક્લેઈમ પ્રિમીયમ ભરતાં = ૫૦ લાખની જે આર્થિક ઘટ આવેલ છે એને સમાજનાં જાગૃત દાનવીરો = ૧ એક લાખનું અનુદાન આપી સરભર કરી રહયાં છે.
આવા દિલેર દાતાર થકીજ સંસ્થા ધન્યતા અનુભવી રહી છે આજ... જ્ઞાતિજનોની વહારે છે વાગડ સમાજ....
ગામ લાકડીઆ-માટુંગાનાં શ્રીમતી ગુણવંતીબેન અને મુરબ્બીશ્રી ધનજી ખેરાજભાઇ ગાલા ‘રૂદ્રાક્ષ’પરિવાર એ ૧ લાખનું અનુદાન મેડિક્લેઈમ પ્રિમીયમ સહાય ફંડમાં અર્પણ કરી માનવ સેવાની જયોતને જ્વલંત રાખવા અનુમોદનીય અનુકરણીય પગલું ભર્યું આજ.
દાતાશ્રી પરિવારને ધન્યવાદ ધન્ય ધરા... ધન્ય દાતાર... ધન્ય સંસ્થા. સુકૃત કાર્ય કાજ !