શ્રી વાગડ કલા કેન્દ્ર – મુંબઈ
દ્વારા
શ્રીમતી સવિતાબેન અને શ્રીમાન રમેશ માંઈયા ગડા એ લગ્ન જીવનની ૩૮મી વર્ષગાંઠ નિમિત્તે કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ માટે ફરીથી આપ્યું અનુદાન

જીવન ડગરની ૩૭ વર્ષની સહિયારી સફરના સાથી ૪ પ્રજ્ઞાચક્ષુઓની આંખોમાં ભરશે ઉજાસ ને એમની દુનિયાને બનાવશે રંગીન આજ !

માનવ સેવાનાં કાર્યની અત્ર તત્ર સર્વત્ર ફેલાય રહી છે સુવાસ ખાસ !