શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
પ્રથમ માસિક પૂણ્યતિથી નિમિતે
સંસ્થાના મેડિકલ સહાય ફંડના ગુલદસ્તામાં આપ્યું માતબર રકમનું અનુદાન
માતૃશ્રી દિવાળીબેન કેશવજી આશવીર છાડવા (સામખીયારી)
અરિહંતશરણ : તા. ૦૭-૦૨-૨૦૨૩
સંસ્થાના મેડિકલ સહાય ફંડમાં રૂા. ૫૧,૦૦૦/-નું અનુદાન આપનાર દાતાશ્રી શ્રીમતી રમીલાબેન રમેશ કેશવજી છાડવા (સામખીયારી-વિલેપાર્લા) પરિવારનો ખૂબ ખૂબ આભાર સહ ભૂરિ ભુરિ અનુમોદના
તમારા આશિષથી સફળ બન્યાં અમે, તમારી શક્તિ થકી જ સક્ષમ બન્યાં અમે, તમે રોપેલ સંસ્કારબીજ વડે સર્વગુણ સંપન્ન બન્યા અમે, અમે ભાગ્યશાળી કે તમારાં ભાગ્ય સાથે જોડાયાં છીએ અમે