શ્રી વાગડ કલા કેન્દ્ર – મુંબઈ
દ્વારા
વાત્સ્લયમૂર્તિની પહેલી વાર્ષિક પૂણ્યતિથી નિમિત્તે સ્વજનોનાં સંભારણા રૂપે આપ્યું કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ કરાવવા સંસ્થાને રૂા. ૧ લાખનું અનુદાન..

આપનું અસ્તિત્વ સદેહ નથી, પ્રત્યક્ષ નથી, ઘરમાં પણ નથી, પરંતુ આપના અસ્તિત્વનાં સ્મરણો સમયે સમયે તાજા થાય છે. બિરાજમાન છો આપ, સૌની મીઠી મધુર યાદોમાં....

કાલે નજર સમક્ષ હતાં આજે સ્મૃતિવિશેષ થઈ ગયા એવા વડીલોની સ્મરણાંજલી સ્વરૂપે
ચાર પ્રજ્ઞાચક્ષુઓની આંખોમાં ઉજાસ ભરવા પરિવાર આપ્યું શ્રી વાગડ કલા કેન્દ્રને કોર્નિયાગ્રાફટિંગનાં ઓપરેશન માટે અનુદાન..
સંસ્થા માતુશ્રી જવેરબેન કરસન વીરજી સતરા (નૂતન ત્રંબૌ-થાણા) પરિવારનો ખૂબ ખૂબ આભાર માને છે. સુકૃત કાર્યની અનુમોદના કરે છે.