શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ
માતુશ્રી લીલાવતીબેન નાં ૬૬માં જન્મ દિવસ નિમિત્તે સંસ્થાનાં મેડીકલેઈમ પ્રીમિયમ સહાય ફંડમાં માતબર રકમનું અનુદાન આપી મુદ્રાલેખને બનાવ્યો મહાન...આભાર! અભિનંદન! અનુમોદના!
માતુશ્રી લીલાવતીબેન મહેશ પદમશી શાહ (લાકડીયા ~ અંધેરી ) ~ પાલાશા પરિવાર
જન્મ તારીખ: 07~04~1958 ● 07~04~2024 @ 67
હા
છીએ તારા પ્રેમમાં મા
તારો સ્નેહ અનરાધાર
એક વ્યકિત તરીકે,
આજે મા તારા વ્યક્તિત્વનાં પ્રેમમાં.
માનવસેવાનાં કાર્ય માટે આર્થિક અનુદાન આપી માનવભવને સાર્થક કરતાં જન્મદિવસની જાજેરી
વધામણી આપતાં ગર્વ અનુભવે પરિવારજનો આજ!
માનવ ધર્મે માનવ સેવાનાં કાર્યો માટે સંસ્થાનાં મેડીકલેઈમ પ્રીમિયમ રાહત ફંડમાં અનુદાન આપી શ્રી મોનીલ મહેશ પદમશી શાહ (લાકડીઆ ~ અંધેરી) સહ પરિવારે આજે માતાનાં ઋણસ્વીકારનો કર્યો પ્રયાસ !
શ્રી વાગડ કલા કેન્દ્રના નવા ~ યુવા , જોશીલા કમિટી મેમ્બર અને દાતાશ્રી મોનીલભાઈનો સંસ્થા ખુબ ખુબ આભાર માનતાં હાર્દિક શુભેચ્છાઓ સહ અભિનંદન આપે છે.
ભવિષ્યમાં સંસ્થાનાં આર્થિક આધાર સ્તંભ બની રહો એજ શુભકામના.
[