શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
દ્વારા આયોજિત
TIMEX CUP (Season Ball ) એરીયા વાઈસ ક્રિકેટ ટુર્નામેન્ટ - ૨૦૨૪

TITLE SPONSOR
શ્રીમતી ભાગ્યવંતી જગશી સામત સાંગણ ગાલા પરિવાર (વિલેપાર્લે-ભચાઉ) TIMEX GROUP

ટાઈમેક્ષ કપ ક્રિકેટ ટુર્નામેન્ટની ભવ્ય ઓપનીંગ સેરેમની
બુધવાર, તા. ૧૦ એપ્રિલ, ૨૦૨૪ના સવારના ૯.૦૦ વાગ્યાથી
એર ઈન્ડિયા સ્પોર્ટસ ગ્રાઉન્ડ, કાલીના, સાતાંકુઝ (ઈસ્ટ)


ટાઈટલ સ્પોન્સર, કૉ. સ્પોન્સર્સ તેમજ સર્વે ટીમ સ્પોન્સરોએ પ્રચંડ ઉત્સાહ બતાવી ટુર્નામેન્ટમાં ભાગ લેવા બદલ ખૂબ ખૂબ આભાર....

વિડિયો જોવા અહીં ક્લિક કરો
https://youtube.com/shorts/AxEpMnR6J5A