મેડિકલ ક્ષેત્રે તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે અનુદાન
શ્રી વાગડ કલા કેન્દ્ર
> અનુદાનનાં આવાટનો મળ્યો પ્રચંડ પ્રતિસાદ સંસ્થાના મેડિકલ ક્ષેત્રે તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે અમુલ્ય અનુદાન આપવા બદલ આભાર...અભિનંદન...અનુમોદના....
આર્થિક સહયોગ:માતુશ્રી પાર્વતીબેન વેરશી મુરજી ફરીયા હસ્તે શ્રીમતી વનિતાબેન અને શ્રીમાન કાંતિલાલ વેરશીભાઈ ફરીયા પરિવાર
પિતાશ્રી વેરશીભાઈમુરજી કરમણ ફરીયા
માતુશ્રી પાર્વતીબેન વેરશી મુરજી ફરીયા
પુત્ર-પુત્રવધૂ:
અ.સૌ. જિનલ અનુજ ફરીયા
શ્રીમતી વનિતા અને શ્રીમાન કાંતિલાલ ફરીયા
દીકરી-જમાઈ:
અ.સૌ. વૃતી અક્ષય ગડા (લાકડીયા)
૧ + ૮ = ૯ નવડીનાં શુભ અંક સાથે અનુદાનને જોડી સંસ્થા તેમજ જ્ઞાતિજનો માટે પણ બન્યાં આધાર.
માવિત્રોનાં સ્મરણાર્થે સંસ્થાના માનવસેવાના કાર્યોને જોઈને તેમજ જ્ઞાતિજનોનાં લાભાર્થે મેડિકલેઈમ અને મેડિકલ ક્ષેત્રનાં અકલ્પનીય ખર્ચાઓમાં આર્થિક સહયોગ આપવા બદલ શ્રી વાગડ કલા કેન્દ્રના કાર્યકરોની છાતી ગજ ગજ ફૂલે છે. સેવા અને સંસ્કારની સુરભી ફેલાવતા વારસાને ધન્યવાદ!!! માનવ સેવાના ઉમદા કાર્ય ઉપરાંત કર્મક્ષેત્ર – ધર્મક્ષેત્રમાં સદાય ગૌરવથી નામ લેવાય પરિવારનું એવું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર દાતાર દંપતિને સો સો સલામ!!!
લિ. ટ્રસ્ટ બોર્ડ - અધિકારી બોર્ડ તેમજ મેનેજિંગ કમિટી મેમ્બર્સ