વાગડ કલા કેન્દ્ર કો. ઓપ. ક્રેડિટ સોસાયટી લિમિટેડ
આનંદો ! આનંદો ! આનંદો !

**ક્રેડિટ સોસાયટી દ્વારા આયોજિત લોન ઉત્સવ મેળામાં સ્ટોલ ઉપર વિઝીટ કરો અને સંસ્થાની ક્રેડિટ સોસાયટીની લોન પ્રોસેસિંગ ફીમાં 50% ની છૂટ મેળવો!**
SPECIAL OFFER TILL 31ST MARCH 2025

આવેલ તકને વધાવો
> સમાજનાં જ્ઞાતિજનોનાં લાભાર્થે સહજ - સરળ હપ્તેથી લોન મેળવવાની ઉત્તમ તક
> પ્રશાસનનાં નિયમાધીન હવે ૩૦-૪૫-૬૦ હપ્તા ઉપરાંત લાંબા ગાળાની મોટી રકમની લોન પણ હવે ઉપલબ્ધ.
* ₹ ૫ લાખ થી ૨૫ લાખ ઉપરાંત નિયમાનુસાર ₹ ૧ કરોડ સુધીની લોન (પ્રસાશન આધીન મંજુરી મળ્યા બાદ)
મેળવી શકાશે.

> સહજ સરળ પ્રક્રિયાથી વિવિધ પ્રકારની લોન જેવી કે
* પર્સનલ લોન
* નાના લઘુ ઉદ્યોગ લોન
* હાઉસિંગ લોન
* વાહન માટે લોન
* ગોલ્ડ લોન
* ફિક્સ ડિપોઝીટ સામે લોન
* એજ્યુકેશન લોન
* પ્રોપર્ટી મોરગેજ લોન

એ માટે જરૂરથી સૌ વાગડવાસી વાગડ કલા કેન્દ્ર કો.ઓપ. ક્રેડિટ સોસાયટીનાં સ્ટોલ ઉપર મુલાકાત લેશો.

વાગડ સમાજને વધુને વધુ સધ્ધર બનાવીએ.... લોન મેળવવાનું માર્ગદર્શન મેળવીએ અને આવેલ તકને વધાવીએ
કદમથી કદમ મિલાવીએ...સમાજને સધ્ધર બનાવીએ...

તારીખ : શનિવાર, ૦૫-૧૦-૨૦૨૪ સમય : સવારે ૧૦ થી સાંજે ૫ સુધી
સ્થળ: શ્રીમતી ચંપાબેન ચાંપશી દેવશી નંદુ મહાજનવાડી, (CCDN Banquet Hall) જોગેશ્વરી-વેસ્ટ, મુંબઈ-૧૦૨.

લિ. બોર્ડ ઓફ ડાયરેકટર્સ