શ્રી વાગડ કલા કેન્દ્ર
સિનિયર ડોકટર્સ દ્વારા ફ્રી માર્ગદર્શન અઠવાડિયામાં બે દિવસ - અપોઈન્ટમેન્ટ જરૂરી

દર સોમવારે અને શુક્રવારે
સમયઃ બપોરે ૪ થી ૬
સ્થળ: શ્રી વાગડ કલા કેન્દ્ર – એડમીન ઓફિસ, દાદર-વેસ્ટ, મુંબઈ-૨૮.

વિશેષ નોંધ: જ્ઞાતિજ્જ્ઞોની સુવિધાને લક્ષમાં રાખી મુંબઈ મધ્યે ઘૂંટણનાં, થાપાનાં, નરલ સર્જરી અને યુરોલોજી જેવા પ્લાન્ડ ઓપરેશનો કરાવવા ઈચ્છતા ભાઈઓ – બહેનો તેમજ કેન્સરની સારવાર અને બાયપાસ સર્જરી જેવી અનેક બિમારીની સારવાર માટે સમાનાં સિનિયર ડૉક્ટર્સ દ્વારા ફ્રી માર્ગદર્શન આપવામાં આવે છે.

મેડીકલેઈમ પોલીસી હોવા છતાંય જાણ્યા - સમજ્યા વગર હોસ્પિટલ / નર્સિંગ હોમમાં દાખલ થવું પછી અણધાર્યા મેડીકલ ખર્ચાઓ આવી પડે છે, જેને ડોક્ટર્સની સલાહ સૂચન થકી નિવારી શકાય તેમજ વધુમાં વધુ રકમનો મેડીકલેઈમનો ફાયદો કેવી રીતે મળી શકે એની જાણકારી પણ મળશે. કેન્સરની સારવાર, જેમાં ઓપરેશન અથવા કેમોથેરાપી સમાવેશ થાય છે, Tata Memorial Hospital ખાતે ઓછા ખર્ચે અથવા સંપૂર્ણ મફતમાં કરવામાં આવે છે CABG (બાયપાસ સર્જરી) અને PTCA (કોરોનરી આર્ટરી સ્ટેન્ટિંગ) જેવી સારવાર
Shree Vagad Kala Kendra દ્વારા પસંદ કરેલ હોસ્પિટલોમાં ઓછા ખર્ચે અથવા મફતમાં કરવામાં આવે છે.જેના થકી આર્થિક સ્થિતીમાં રાહત રહે અને મોટા બિલો - ખર્ચાઓ નિવારી શકાય, મર્યાદિત ખર્ચમાં સારવાર થઈ શકે.

અપોઈન્ટમેન્ટ માટે ફોન નંબર
24371515/ 24371212