શ્રી વાગડ કલા કેન્દ્ર – મુંબઈ
સંસ્થાના મેડિકલ પ્રિમિયમ સહાય ફંડમાં અનુદાન

શ્રી ધીરજભાઈ ભુરાલાલ ગાલા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિતે સંસ્થાનાં મેડિકલેઈમ પ્રિમિયમ સહાય ફંડમાં અનુદાન આપવા બદલ આભાર... ધન્યવાદ... અનુમોદના...!

શ્રી ધીરજભાઈ ભુરાલાલ ગાલા
અરિહંત શરણઃ ૧૦-૦૫-૨૦૨૪

પુણ્યશ્લોકી ધીરજભાઈનાં આત્મશ્રેયાર્થે અનુપમ અનુદાન સંસ્થાને આપવા બદલ
માતુશ્રી મીઠીબેન ભુરાલાલ રામજીભાઈ ગાલા પરિવાર હસ્તે શ્રીમતી ઝવેરબેન ધીરજલાલ ભુરાલાલ ગાલા (નંદાસર, ગોરેગામ-વેસ્ટ) નો
શ્રી વાગડ કલા કેન્દ્ર ખૂબ ખૂબ આભાર માને છે. સ્વ. ધીરજભાઈનો આત્મા શાશ્વત સુખ-શાંતિ પામે !

નિરંતર હસતો ચહેરો,
અંતરે ધબકે સ્મૃતિ કેરાં ધબકાર!
સાહસ નૈતિકતાનાં પાઠ સાથેની
ગરિમાપૂર્ણ જીવન યાત્રાને વંદન વારંવાર!!
જિંદાદિલી ને પ્રેરણાત્મક,
આપનું માર્ગદર્શન અમારી અમુલ્ય મૂડી.
આપને હૃદયપૂર્વક શ્રધાંજલિ અર્પણ કરે અનુપમ પરિવાર!

લિ. ટ્રસ્ટબોર્ડ, અધિકારી બોર્ડ અને મેનેજિંગ કમિટિનાં સભ્યો