મેડીક્લેઈમ પોલિસી ધારકો - મુંબઈ
શ્રી વાગડ કલા કેન્દ્ર
ધ્યાન આપો....ધ્યાન આપો....ધ્યાન આપો....
સંસ્થાની ઓફીસે રિન્યુઅલનું કામકાજ
ફક્ત એક જ રવિવાર, તારીખ ૧૩-૦૭-૨૦૨૫ ના રોજ ચાલુ રાખેલ છે.
સમય: સવારે ૧૧.૦૦ થી ૧.૦૦ અને બપોરે ૨.૦૦ થી ૫.૦૦
૧. આપના કુટુંબ પરિવારની સુરક્ષા માટે આવેલ તકને ચુકશો નહીં. જો પોલિસી રિન્યુ કરાવવાની બાકી હોય તો આજે જ રીન્યુ કરવો.
૨. પોલિસી રીન્યુઅલ માટે વર્ષ 2024-2025ની મેડિક્લેઇમ પોલિસીના પ્રથમ અને બીજા પેજની બે બે (2 Set) ઝેરોક્સ કોપી સાથે પોલિસી હોલ્ડરના સહી કરેલ બે ચેક રકમ લખ્યા વગરના સાથે લાવવા.
૩. પોલિસીમાં કોઇપણ સુધારાવધારા ફેરફાર કરવો હોય તો એના પ્રુફ સાથે પોલિસી હોલ્ડરે રિન્યુઅલ માટે જાતે આવવું પડશે.
૪. પોલિસી રીન્યુઅલની સુચનાઓ તા. ૧૯-૦૬-૨૦૨૫, તા. ૨૬-૦૬-૨૦૨૫ ખબર પત્રિકામાં તેમજ CT. માં આપેલ છે. તે મુજબ અનુસરવું.
:ખાસ નોંધઃ
જે પોલિસીધારકો પોલિસી રિન્યુ કરાવી ગયા છે તેમના ચેક રીર્ટન ન થાય માટે NOT OVER ની રકમ બેંક અકાઉન્ટમાં
જમા રાખશો, જેથી કરીને ચેક Return થાય નહીં અને પોલિસી કેન્સલ થાય નહીં એની કાળજી લેશો.
પોલિસી રિન્યુઅલ માટે છેલ્લો દિવસ...છેલ્લી તારીખ મંગળવાર, તા. ૧૫-૦૭-૨૦૨૫
લિ. C.A. નવીન કેશવજી નિસર-ચેરમેન-મેડિક્લેઈમ કમિટી • જિતેન્દ્ર દેવશી ખીરાણી-પ્રમુખ