શ્રી વાગડ કલા કેન્દ્ર
આયોજીત
DANCE VAGAD DANCE
ગ્રુપ ડાન્સ કોમ્પિટિશ


સમાજના જોશીલા હોશિલા બાળકો - યુવા અને પ્રૌઢ પેઢીની લાગણી અને માંગણીને માન આપીને સંસ્થા Dance Vagad Dance અંતર્ગત Group Dance Competition આપની સમક્ષ લઈને આવી રહ્યાં છે તો, વા. વિ.ઓ.સમાજ થીરકવા તૈયાર થઈ જાઓ...

સમાજની અવનવી પ્રતિભાઓ માટે પ્લેટફોર્મ પુરૂં પાડતી સંસ્થા
શ્રી વાગડ કલા ડેન્દ્ર Dance Vagad Dance – ગ્રુપ ડાન્સ સ્પર્ધા માટે -
વય જુથ (AGE GROUP)
A - ૮ થી ૧૫ વર્ષ
B - ૧૬ થી ૩૦ વર્ષ
C - ૩૧ વર્ષ અને એનાથી ઉપર

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૨૧/૧૦/૨૦૨૩, શનિવાર,

ફોર્મ ભરવાની નીચે આપેલી લિંક પર ક્લિક કરો
Online Link google forms
QR code

GROUP DANCE COMPETITION
Date: Sunday, 17th Dec, 2023 Time: 10-30 am to 01-30 pm
Venue:- Master Dinanath Mangeshkar Hall, Near Railway Station, Vile Parle (East), Mumbai-400057

FOR MORE DETAILS CONTACT
Jatin Shah: 9820253433
Shantilal Chhadwa: 9820213809