શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ
મેડિક્લેઈમ પ્રીમિયમ રાહત ફંડની ટહેલ માટે પહેલ કરી સ્વ. કેતન પ્રેમજી વેલજી શાહ ની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિએ આત્મશ્રેયાર્થે સંસ્થાને આપ્યું ૧ લાખનું અનુદાન.
સ્વ. કેતન પ્રેમજી વેલજી શાહ
અરિહંત શરણ : તા. ૦૯-૧૧-૨૦૨૨
શ્રી થી સ્વ ની સફરને સ્મરણાંજલિ સ્વરૂપે બનાવ્યું યાદમાર સંસ્થાની કાર્ય પધ્ધતિથી પ્રભાવિત થઈ દાતાશ્રી
શ્રીમતી ભારતીબેન કેતન પ્રેમજી શાહ
જીનીશા સાગર કેતન શાહ - સલોની પરીન કેતન શાહ
પરિવારે સંસ્થાની ‘C’ કેટેગરીની આ વર્ષની = ૫૦ લાખની આર્થિક ઘટને સરભર કરવા મેડિક્લેઈમ પ્રીમિયમ રાહત ફંડમાં અનુદાન આપી માનવસેવાનાં કાર્યની હૃદયના ભાવથી અનુમોદના કરવા બદલ શ્રી વાગડ કલા કેન્દ્ર ખૂબ ખૂબ આભાર માને છે. તેમજ કેતનભાઈનો આત્મા શીઘ્રથી શીઘ્ર મોક્ષમાર્ગનો અનુગામી બને એ પ્રાર્થના કરે છે