શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
વડીલોની પુણ્ય તિથી નિમિત્તે સંસ્થાનાં મેડીકલ સહાય ફંડના ગુલદસ્તામાં આપ્યું રૂપિયા એક લાખનું અનુદાન
પિતાશ્રી પાલણ લાલજી ખેતશી કારીઆ(લાકડીયા) અને માતુશ્રી ભાનુબેન પાલણ લાલજી કારીઆ(લાકડીયા)
અજવાળે તો સંગાથ વગર ચાલતાં રહીશું, પણ અંધારે હાથ કોણ જાલશે ?
આપના થકી ઉજ્જવળ છીએ અમે આજે , આપની ખોટ તો સદાય સાલશે.....
પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના સહ દાતાશ્રી પરિવારનો સંસ્થા ખૂબ ખૂબ આભાર માને છે. સંસ્થાના માનવ સેવાનાં કાર્યમાં સહયોગ આપતાં રહો એજ અભ્યર્થના.