શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
શ્રી સુવઈ વિશા ઓસવાળ જૈન મિત્ર - મુંબઈ એ પોતાના સુવઈ ગામના 'B' કેટેગરી માં આવતા
જ્ઞાતિજનો માટે મેડિકલેઈમ પ્રીમિયમની રકમ દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી વાગડ કલા કેન્દ્ર સંસ્થા ને આપી રહ્યા છે તદઉપરાંત સુવઇ ને સ્વાવલંબી ગામ બનાવવા 'C' કેટેગરી માં આવતા જ્ઞાતિજનો માટે દિલેર દાતાશ્રીઓ શ્રીમતી લક્ષ્મીબેન અમરશી હરધોર કારીઆ અને શ્રી જવેરબેન શાંતિલાલ હરધોર કારીઆ પરિવાર ને મેડિકલેઈમ પ્રીમિયમ માટે અનુદાન આપી સંસ્થાને આર્થિક સહયોગ આપ્યો છે