શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ
૬૦ મો જન્મદિવસ - શ્રી રમણીક ભુરાલાલ ગાલા
જન્મ દિવસઃ તા. ૧૧-૦૪-૧૯૬૫
શ્રીમાન રમણીકભાઈ ને ષષ્ઠપૂર્તિ નિમિતે મેડિકલેઇમ યોજનામાં અનુદાન આપવા બદલ અભિનંદન...અનુમોદના...આભાર...
સંસ્થા દ્વારા ચાલતી મેડિકલેઇમ યોજનામાં પોતાનાં નંદાસ૨ ગામનાં C કેટેગરીમાં આવતા જ્ઞાતિજનો માટે સતત બીજા વર્ષે પણ અનુદાન આપી નંદાસ૨ને સ્વાવલંબી બનાવવાનાં અનુપમ કાર્યને બિરદાવતાં ધન્યતા અનુભવાય છે. ધન્યવાદ.... ધન્યવાદ....ધન્યવાદ....
શ્રીમાન રમણીકભાઈનો ૬૧ વર્ષમાં પ્રવેશ નિમિત્તે શ્રી વાગડ કલા કેન્દ્ર નાં નેજા હેઠળ સમાજના જરૂરિયાત વ્યક્તિઓને ઘૂંટણ બદલાવવાનાં ઓપરેશનો (Knee Replacement Surgery) મુંબઈ મધ્યે કરી આપવામાં આવશે.
લિ. ટ્રસ્ટ બોર્ડ - અધિકારી બોર્ડ તેમજ મેનેજિંગ કમિટીના મેમ્બર્સ