શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ
૭૫ વર્ષ પૂર્ણ કરી ૭૬માં વર્ષના પ્રવેશ નિમિત્તે સંસ્થાના મેડીક્લેઈમ પ્રીમિયમ સહાય ફંડમાં અનુદાન આપી જન્મદિવસને બનાવ્યો દિવાદાંડી સમાન...

શ્રીમતી લવંગિકાબેનનાં અમૃત મહોત્સવ નિમિતે
સંસ્થાના મેડીકલ સહાય ફંડમાં અનુદાન આપવા બદલ એમના સુપુત્રો શ્રી સમીરભાઈ અને શ્રી શશાંકભાઈના પરિવારની સંસ્થા ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે.