શ્રી વાગડ કલા કેન્દ્ર – મુંબઈ
દ્વારા
B અને C કેટેગરીનાં મેડીકલેઈમ પોલીસી ધારકો માટે ECG, X RAY અને 10 જાતના
બ્લડ ટેસ્ટના જે રૂા. ૧૦૦૦ થી વધુ થાય છે તે ટેસ્ટ વ્યક્તિ દીઠ રૂા. 300/-માં કરી આપવામાં આવશે.
> આ પ્રાથમિક બ્લડ ચેક અપ માટે મુંબઈના જુદા જુદા ૧૦ સેન્ટરોમાં વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
> આપની નજીકનાં એરિયાનાં સેન્ટરને સિલેક્ટ કરી ઓનલાઈન ₹ 300/- વ્યકિત દીઠ ભરી નામ રજિસ્ટર કરાવી શકો છો.
> શ્રી વાગડ કલા કેન્દ્રની દાદર ઓફિસ મધ્યે પણ વિગતવાર ફોર્મ અને પૈસા ભરી નામ નોંધાવી શકો છો.
> ઓફરની છેલ્લી તારીખ: 30th October 2024, બુધવાર
તમે પસંદ કરેલા સેન્ટર ઉપર શ્રી વાગડ કલા કેન્દ્રની ઓફિસ દ્વારા જણાવવામાં આવેલ તારીખ અને સમયે જવાનું રહેશે.
ટેસ્ટ માટે સવારે ભૂખ્યા પેટે જવાનું રહેશે (૧૨ કલાક સુધીનું ફાસ્ટીંગ જરૂરી છે) જેની સૌ ખાસ નોંધ લેશો
ECG - Xray તેમજ પેથોલોજી ટેસ્ટ
● CBC
● Urine R
● Blood Sugar - F & PP
● SGPT
● SGOT
● TSH
● Cholesterol
● Creatinine
● Blood Group
● X ray Chest
● ECG