શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ
દ્વારા આયોજિત
સાંસ્કૃતિક ઉત્સવ-૨૦૨૫
AUDITION - AUDITION - AUDITION
શ્રી વાગડ કલા કેન્દ્ર - સંસ્થા લાવી રહ્યું છે આપની સમક્ષ Musical Dance Drama જેમાં સમન્વય હશે
- નયન રમ્ય નૃત્ય
- અદભુત નાટક
- એરિયલ એક્ટ
- ગ્રુપ સિંગીંગ અને સમાજના ટેલેંટેડ Musicians નું પ્રદર્શન.
તો, શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા અપાયેલ આ સોનેરી તકના ઓડિશનમાં ભાગ લેવાનું ભૂલતા નહીં.
ફરીથી ધમાકેદાર રજુઆતનાં Participant બનવા તૈયાર છો ને તો ચાલો..
> રજીસ્ટ્રેશન ફરજિયાત
> ઓનલાઈન એન્ટ્રી ફોર્મ સમયસર ભરો
> ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- ૧૮ ઓક્ટોબર ૨૦૨૪, શુક્રવાર
> ઓનલાઈન ફોર્મ ભરતાં ના ફાવે તો શ્રી વાગડ કલા કેન્દ્રની ઓફિસે 9757271300 / 022 - 24371212 ઉપર રજીસ્ટ્રેશન સમયમર્યાદામાં કરાવી શકો છો.
> સાંસ્કૃતિક કમિટી એન્ટ્રી ફોર્મની ચકાસણી કરશે. Appropriate Entry ને 20th October 2024 ના ઓડીશન માટે આવવાનું રહેશે. જે માટે, સમય અને સ્થળની જાણકારી આપવામાં આવશે.
> તો વાગડવાસીઓ આપ માં જો નીચે મુજબની કેટેગરીમાં કોઈપણ ટેલેન્ટ છે, તો આ Opportunity, તકને ચૂકશો નહીં.... આવી તક વારંવાર આવતી નથી !
- નૃત્ય
- એરિયલ
- સિંગિંગ
- એક્ટિંગ
- પ્રોફેશનલ મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ
> તો, વાગડવાસીઓ ઉપરની કોઈ પણ કેટેગરીમાં આપ રસ ધરાવો છો, માહેર છો તો આ એક અનોખા સંગમ MUSICAL DANCE DRAMA માં ભાગ લેવા માટે 18th October 2024 સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેશો.
ડાન્સ કેટેગરી વય મર્યાદા : ૮ વર્ષથી ઉપર (M/F)
એરિયલ ડાન્સ વય મર્યાદા : ૮ વર્ષથી ઉપર (M/F)
નાટ્ય માટે એક્ટિંગ વય મર્યાદા : ૮ વર્ષથી ઉપર (M/F)
પ્રોફેશનલ મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ : ૧૬ વર્ષ અને તેનાથી ઉપર (M/F) Only if you are pro at it
ગ્રુપ ગાયન (Group Singing) : વય મર્યાદા: ૧૮ વર્ષથી ૬૦ વર્ષ સુધી only for Female
નોંધ : ગ્રુપ ગાયનમાં ભાગ લેવા માટે બહેનો આપ સોલો ઓડીશન પણ આપી શકશો!
> વધુ વિગત માટે સંપર્ક:
જતીન સત્રા - 9820153433
નીના ગાલા - 9819869323