શ્રી વાગડ કલા કેન્દ્ર – મુંબઈ
દ્વારા આયોજિત
NATURE TRAIL
> ફક્ત મહિલાઓ માટે (Any Age Group Only for Ladies)
> કુદરતનો ખોળો ખુંદવાની અનેરી તક! કારવીનાં ફૂલો રંગબેરંગી પતંગિયાઓ અને એ વિશેની ડોક્યુમેન્ટરી ફિલ્મ. સોળે કળાએ ખીલેલી સૃષ્ટિને નીરખવાનો અણમોલ મોકો...
> તારીખ: શનિવાર, ૧૯ ઓક્ટોબર ૨૦૨૪
> સમય: સવારે ૭.૧૫ કલાકે
> સ્થળ: BNHS CEC,ગોરેગાંવ ફિલ્મ સિટી, ગોરેગાંવ (પૂર્વ), મુંબઈ
> વહેલા તે પહેલાનાં ધોરણે ઓનલાઈન રજીસ્ટ્રેશન
Scan QR code to Register
રજીસ્ટ્રેશન ફી : ₹ 500/- ચા-નાસ્તા સાથે (રાહતનાં દરે)
> સંપર્ક: 9757271300 / 022-24371212
> સખીઓ સંગાથ... શનિવાર ની એક સવાર... બનશે અવિસ્મરણીય લાજવાબ !!
> વધુ વિગત માટે સંપર્ક:
દેવિકાબેન હિતેન્દ્ર સાવલા - 9821162475
મંજુલા ખેરાજ સાવલા - 9322335218