શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ

ગામ આધોઈનાં માતુશ્રી કેસરબેન નાનજી નિસર પરિવારે સંસ્થાને મેડીક્લેઈમ પ્રિમિયમ સહાય ફંડમાં પ્રાસંગીક અનુદાન આપ્યું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ! આભાર ! અભિનંદન !

શ્રીમતી રશ્મિ નરેન્દ્ર નિસર અને શ્રી નરેન્દ્ર નાનજીભાઈ નિસર
૨૭મી લગ્નજીવનની વર્ષગાંઠ નિમિત્તે સમાજનાં આર્થિક રીતે નબળા C કેટેગરીમાં પ્રીમિયમ ભરતાં પરિવારજનો માટે શ્રી વાગડ કલા કેન્દ્ર સંસ્થા દ્વારા ભરાતા પ્રીમિયમમાં મદદરૂપ થઈ રૂ.૧ લાખનું અનુદાન આપી સહયોગ આપી યુવા સંતાનો પણ સમાજની સેવાકીય પ્રવૃત્તિઓમાં સહાયરૂપ થાય એવી ભાવના ભાવી છે.

સંસ્થાને આ
વર્ષે ૫૦ લાખની જે ઘટ આવી છે એ ઉત્તરોત્તર વધશે જ એ ધ્યાનમાં રાખી જે અનુદાન આપેલ છે એ બદલ દાતાશ્રી પરિવારનો ખૂબ ખૂબ આભાર...તેમજ સંસ્થા યુવા દંપત્તિને વાંસતિક વધામણાં આપે છે.